મલ્ટી વેજ પરાઠા / Multi Veg. Paratha
By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic) સામગ્રી :- ૧.) ૧ ગાજર ખમણેલું ૨.) ૧ કપ લીલા ચણા ફણગાવેલા ૩.) ૧ કપ આખા વીટનો લોટ ૪.) ૧/૪ નાની ચમચી આદુ સમારેલું ૫.) ૧/૪ નાની ચમચી સૂકી કેરીનો પાવડર ૬.) ૧/૪ નાની ચમચી બ્લેક પેપર પાવડર 7.) 1 નાની ચમચી કોથમીર, સમારેલ ૮.) ૧ મોટી ચમચી લાલ મરચાંનો પાવડર 9.) સ્વાદાનુસાર મીઠું 10.) તેલ પદ્ધતિ :- 1.) ગાજર ને પ્રેશર કુકર માં બાફી લો અને કઠોળ ને હલકા એવા બાફવા... વરાળે. 2.) હવે ગાજર અને કઠોળ બન્ને ને ઘઉંના લોટમાં મિક્સ કરો. સ્વાદાનુસાર મીઠું, આમચુર પાવડર, આદુ ની પેસ્ટ, મરી નો ભુક્કો કોથમીર, લાલ મરચું પાવડર નાખી લોટ બાંધી લો.અને ઢાંકીને 30 મિનિટ રાખો. ( બીજા કઠોળ પણ નાખી શકાય... મગ મઠ વગેરે ) 3.) હવે એક મીડિયમ સાઈઝ ના લુવા કરીને ... પછી રોટલી ની જેમ વણી લેવું . 4.) હવે એક તવા પર થોડું તેલ મૂકી. સેકી લો.. તેલ નો ઉપયોગ ઓછો રાખવો... બન્ને સાઈડ બદામી રંગનું થાય એ રીતે સેકવું. 5.) તૈયાર છે ...ગાજર અને મિક્ષ કઠોળ ના પ...