મલ્ટી વેજ પરાઠા / Multi Veg. Paratha
By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic)
સામગ્રી :-
૨.) ૧ કપ લીલા ચણા ફણગાવેલા
૩.) ૧ કપ આખા વીટનો લોટ
૪.) ૧/૪ નાની ચમચી આદુ સમારેલું
૫.) ૧/૪ નાની ચમચી સૂકી કેરીનો પાવડર
૬.) ૧/૪ નાની ચમચી બ્લેક પેપર પાવડર
7.) 1 નાની ચમચી કોથમીર, સમારેલ
૮.) ૧ મોટી ચમચી લાલ મરચાંનો પાવડર
9.) સ્વાદાનુસાર મીઠું
10.) તેલ
પદ્ધતિ :-
અને કઠોળ ને હલકા એવા બાફવા... વરાળે.
2.) હવે ગાજર અને કઠોળ બન્ને ને ઘઉંના લોટમાં મિક્સ કરો. સ્વાદાનુસાર મીઠું, આમચુર પાવડર, આદુ ની પેસ્ટ, મરી નો ભુક્કો કોથમીર, લાલ મરચું પાવડર નાખી લોટ બાંધી લો.અને ઢાંકીને 30 મિનિટ રાખો. ( બીજા કઠોળ પણ નાખી શકાય... મગ મઠ વગેરે )
3.) હવે એક મીડિયમ સાઈઝ ના લુવા કરીને ... પછી રોટલી ની જેમ વણી લેવું .
4.) હવે એક તવા પર થોડું તેલ મૂકી. સેકી લો.. તેલ નો ઉપયોગ ઓછો રાખવો... બન્ને સાઈડ બદામી રંગનું થાય એ રીતે સેકવું.
5.) તૈયાર છે ...ગાજર અને મિક્ષ કઠોળ ના પરાઠા... દહીં સાથે ખાઈ શકો.
Ingredients :-
2.) 1 cup Green gram sprouts
3.) 1 cup Whole weet flour
4.) 1/4 tsp Ginger chopped
5.) 1/4 tsp dry mango powder
6.) 1/4 tsp Black papper powder
7.) 1tsp Coriander leaves , chopped
8.) 1 tbsp Red chilli powder
9.) salt to taste
10.) Oil
11.) optinal onion
Method :-
1.) Pressure cock carrots and pure them. Lightly steam sprouts.
2.) Mix all igredients a smooth dough. Cover and keep for 30 minuts .
3.) Pinch small size ball of douh. Sprinkle some flour and roll the paratha to about the same size as that of a roti.
4.) Heat a pan over medium heat and place the rolled paratha. Brush a little oil, cook both side till brown spots appear on both sides & serve.
Comments
Post a Comment