Posts

Showing posts from March, 2021

રાજમાં સેન્ડવીચ

Image
#   આજની રેસિપી #   રાતના મેનુ  માટે #   રાજમાં સેન્ડવીચ                                   By:- Dietician (Apex  diabetes Thyroid Hormone Clinic)  #  સામગ્રી  1 .રાજમા ૧ કપ                                   7.    ચપટી લાલ માર્ચ પાઉડર                                                  2. ડુંગળી ૧                                   8. ચપટી કાળું મીઠું                                                      3. પનીર ૨ ચમચી                                 9.  ચીઝ સ્પ્રેડ ૧ ચમચી  4. ખીરા કાકડી ૧                                 10.  મલ્ટીગ્રેઇન બ્રેડ ૮ નંગ 5. લીલા મરચાની પેસ્ટ                       11. લીંબુનો રસ ૧ ચમચી 6.ચપટી ચેટ મસાલો                            12. સ્વાદાનુસાર મીઠું અને ૧ ચમચી બટર # રેસિપી  1. સૌ પ્રથમ રાજમાં સેન્ડવીચ બનાવવા માટે સૌથી પહેલા રાજમાને આગલી રાત્રે ૭ થી ૮ કલાક માટે       પલાળી દો. 2. ત્યારબાદ બીજા દિવસે સવારે કૂકરમાં રાજમામાં થોડું મીઠું નાખીને બાફી લ્યો. 3. ત્યારબાદ એક મોટા બાઉલમાં રાજમાં, સમારેલી ડુંગળી, સમારેલી ખીરા કાકડી, પનીર અને લીલા      મરચાની પેસ્ટ નાખી મિક્સ

બ્રાઉન રાઇસ વિથ મિશ્ર સ્પ્રાઉટ્સ પુલાવ

Image
    "BROWN RICE WITH MIX SPROUTES PULAO"                                                                 By:- Dietician (Apex  diabetes Thyroid Hormone Clinic)    Ø   સામગ્રી     50 ગ્રામ પલાળેલા બ્રાઉન રાઇસ 50 ગ્રામ ડુંગળી 50 ગ્રામ મિશ્ર સ્પ્રાઉટ્સ (મૂંગ, ચણા,રાજમાં,  1/2 ટીસ્પૂન જીરું 1 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ 1/2 ટી.સ્પૂન ધાણા પાવડર 1 ટીસ્પૂન લીલા મરચા 1/2 ટીસ્પૂન હળદર પાવડર 1/2 ટીસ્પૂન મરચાનો પાઉડર 1/2 ટીસ્પૂન જીરું પાવડર 1 તમાલપત્ર  1  તજ 2 નંગ લવિંગ મીઠું - સ્વાદ માટે પાણી - જરૂરી છે 1/2 ટીસ્પૂન તેલ   Ø રીત   1.સૌ પ્રથમ બ્રાઉન રાઈસ ને ૧ કલાક પાણીમાં  પલાળીને રાખો. ત્યારબાદ ઉકળતા પાણીમાં રાઈસ ને નાખીને બાફવા દો.ત્યારબાળ ઓસામણ કાઢી નાખવું. 2.પછી  પ્રેશર કૂકરમાં તેલ નાખો. તેને ગરમ કરો અને ત્યારબાદ તેમાં જીરું, તમાલપત્ર અને આદુ લસણની પેસ્ટ નાખીને ગરમ કરો. 3.તેમાં લીલા મરચાં, ડુંગળી, મિશ્રિત સ્પ્રાઉટ્સ ઉમેરીને મિક્સ કરો. 5.તેમાં હળદર પાવડર, મરચું પાવડર, કોથમીર પાવડર, જીરું પાવડર અને મીઠું નાખો અને તેને આગળ મિક્સ કરો અને મસાલો ચડવા દો. 6.હવે તેમાં પલાળેલા બ્રાઉન રાઇસને  ઉમેરો

સ્પ્રાઉટ ઢોકળા

Image
we hope you enjoy the inspiring and fun Recipes for healthy breakfast, lunch, dinner and  other snacks for DIABETES patients featured on our website  diabetes friendly recipes. # FOOD BLOG RECIPES અમે આશા રાખીએ છીએ કે તમે અમારી વેબસાઈટ પાર દર્શાવવામાં આવેલ ડાયાબિટીસના દર્દીઓ માટે સ્વસ્થ સવારનો નાસ્તો, બપોરનું ભોજન, રાત્રિનું ભોજન, અને અન્ય નાસ્તા માટે પ્રેરિત અને મનોરંજક રેસિપીનો આનંદ માણશો . #   આજની રેસિપી - સવારના નાસ્તા માટે - સ્પ્રાઉટ ઢોકળા         By:- Dietician (Apex  diabetes Thyroid Hormone Clinic)   # Thank you visiting our website - wellness blog - food recipes . # Don't  forget to have fun with food be healthy. REF-  GRUHINEE