Posts

Showing posts from July, 2023

મલ્ટીગ્રેઈન ફ્રેન્કી // MULTIGRAIN FRANKI

Image
  By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)   સામગ્રી :- 2  ઘઉંની રોટલી  , અર્ધ શેકેલી  મેથી અને ફણગાવેલા મગના પૂરણ માટે ૧ કપ  ઝીણી  સમારેલી મેથી ૧ કપ   ફણગાવેલા અને બાફેલા મગ ૧ ટીસ્પૂન   તેલ ૨ ટીસ્પૂન   ઝીણા સમારેલા લીલા મરચાં ૧/૪ ટીસ્પૂન   હળદર મીઠું  , સ્વાદાનુસાર ૧ ટીસ્પૂન   લીંબુનો રસ લસણ અને કાંદાના સ્પ્રેડ માટે ૧ ટીસ્પૂન  ઝીણું  સમારેલું લસણ ૨ ટેબલસ્પૂન  ઝીણા  સમારેલા કાંદા ૧/૨ કપ   લૉ-ફેટ દહીં ૧ ટીસ્પૂન   તેલ ૧/૨ ટીસ્પૂન   જીરૂ ૧/૨ ટીસ્પૂન   મરચાં પાવડર એક ચપટીભર  હીંગ મીઠું  , સ્વાદાનુસાર બનાવવાની રીત :- લસણ અને કાંદાના સ્પ્રેડ માટે એક નાના ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લસણ અને કાંદાની મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી અથવા કાંદા હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળી લો. હવે સાંતળેલા લસણ અને કાંદા સાથે દહીં મિક્સ કરી લો. તે પછી તેમાં મરચાં પાવડર, હીંગ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો. મેથી અને ફણગાવેલા મગનું પૂરણ તૈયાર કરવા માટે એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં

વેજ. ગ્રીન હેલ્થી કબાબ / VEG. GREEN HEALTHY KABAAB

Image
By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)    સામગ્રી : કેપ્સિકમ - ૧/૨ કપ બાફેલા વટાણા - ૧/૨ કપ બાફેલી પાલક - ૧/૨ કપ કોથમીર - ૧/૨ કપ મરચાં - ૨/૩ ખમણેલું પનીર - ૧૫૦ ગ્રામ પાઉડર ઓટ્સ - ૧/૨ કપ મરી - 1 નાની ચમચી ચિલી ફ્લેક્સ - 1 નાની ચમચી તલ - 1 મોટી ચમચી મીઠું - સ્વાદ મુજબ સુજી - 1 કપ ચાટ મસાલો - 1 નાની ચમચી  દહીં અને કોથમીર પદ્ધતિ  :- - ખીરાને ૫/૧૦ મિનિટ સુધી રહેવા દો - તે મુજબ મીઠું ઉમેરો કારણ કે ચાટ મસાલામાં પણ મીઠું હોય છે - જો વધારે ખીરા માં એવું લાગે એટલે કે, શેઇપ સરખી રીતે નહિ થાય એવું લાગે તો સુજી (રવો) ઉમેરવો. -  ત્યારબાદ શેઈપ્ આપીને, એક પેન માં તેલ મૂકી શેકવું. - જ્યાં સુધી બંને બાજુ સારી રીતે થઈ ન જાય અને કરકરા ન થઈ જાય ત્યાં સુધી ધીરજપૂર્વક ધીમા તાપે રાંધો. - તૈયાર છે ગ્રીન હેલ્થી કબાબ દહીં અને કોથમીર નાખી પીરસવું...