Posts

Showing posts from May, 2023

કારેલાં મુઠીયા ઢોકળા /Karela Muthia Dhokla

Image
                   By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)  સામગ્રી   :- 1/2 કપ ઝીણા કારેલાં સમારેલા 1/4 કપ ઝીણું સમારેલ ડુંગળી 1 1/2 ટીસ્પૂન બારીક સમારેલ લસણ  1 ટીસ્પૂન અદરક  1 ટીસ્પૂન બારીક સમારેલ લીલા મરચા 1 ચમચી બારીક સમારેલ કોથમીર 1/2 ટીસ્પૂન હળદર પાવડર 1 ચમચી દહીં. 1/4 કપ આખા ઘઉંનો લોટ. 1/4 કપ જુવાર નો લોટ. 1/2 કપ ચણા નો લોટ. 1 ટીસ્પૂન તેલ 1/2 આખું જીરું 1/4 ટીસ્પૂન હિંગ સ્વાદાનુસાર મીઠું પદ્ધતિ  :- 1. ) કારેલાં મુઠીયા ઢોકળા બનાવવા માટે એક બાઉલ માં બધી સામગ્રી નાખી દો. 2.) તેમાં સ્વાદાનુસાર મીઠું, તેલ, હળદળ, ધાણાજીરું, અને તીખા ભુક્કો, લીંબુ નાખો. ત્યાર બાદ ગરમ પાણી વડે નરમ લોટ બાંધી લો. 3.) તૈયાર થયેલ કણક ને તેલ નાખી નળાકાર શેપ આપી તૈયાર કરો. 4.) સ્ટીમ મશીન કે વાસણ માં પાણી નાખી 5 મિનિટ ઉકળવા માટે રાખી દો. 5.) ડીશ પર તેલ સ્પ્રેડ(ચોપડી) પછી મુઠીયા ને તેના પર રાખી 15 મિનિટ સુધી ઢાંકીને રાખો. 6.) તૈયાર થયેલા ઢોકળા ને ગોળ કાપી લો. 7.) હવે એક કઢાઈમાં તેલ નાખી...ગરમ થયા બાદ રાઈ, હિંગ, ...