કારેલાં મુઠીયા ઢોકળા /Karela Muthia Dhokla
By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic)
1/2 કપ ઝીણા કારેલાં સમારેલા
1/4 કપ ઝીણું સમારેલ ડુંગળી
1 1/2 ટીસ્પૂન બારીક સમારેલ લસણ
1 ટીસ્પૂન અદરક
1 ટીસ્પૂન બારીક સમારેલ લીલા મરચા
1 ચમચી બારીક સમારેલ કોથમીર
1/2 ટીસ્પૂન હળદર પાવડર
1 ચમચી દહીં.
1/4 કપ આખા ઘઉંનો લોટ.
1/4 કપ જુવાર નો લોટ.
1/2 કપ ચણા નો લોટ.
1 ટીસ્પૂન તેલ
1/2 આખું જીરું
1/4 ટીસ્પૂન હિંગ
સ્વાદાનુસાર મીઠું
પદ્ધતિ :-
1. ) કારેલાં મુઠીયા ઢોકળા બનાવવા માટે એક બાઉલ માં બધી સામગ્રી નાખી દો.
2.) તેમાં સ્વાદાનુસાર મીઠું, તેલ, હળદળ, ધાણાજીરું, અને તીખા ભુક્કો, લીંબુ નાખો.
ત્યાર બાદ ગરમ પાણી વડે નરમ લોટ બાંધી લો.
3.) તૈયાર થયેલ કણક ને તેલ નાખી નળાકાર શેપ આપી તૈયાર કરો.
4.) સ્ટીમ મશીન કે વાસણ માં પાણી નાખી 5 મિનિટ ઉકળવા માટે રાખી દો.
5.) ડીશ પર તેલ સ્પ્રેડ(ચોપડી) પછી મુઠીયા ને તેના પર રાખી 15 મિનિટ સુધી ઢાંકીને રાખો.
6.) તૈયાર થયેલા ઢોકળા ને ગોળ કાપી લો.
7.) હવે એક કઢાઈમાં તેલ નાખી...ગરમ થયા બાદ રાઈ, હિંગ, મીઠો લીમડો, અને તલ નાખી વઘારી લો.
8.) તૈયાર છે કારેલાં ના ઢોકળા.
Contents :-
1/2 cup chopped bitter gourd
1/4 cup finely chopped onion
1 1/2 tsp finely chopped garlic
1 tsp ginger
1 tsp finely chopped green chillies
1 teaspoon finely chopped coriander
1/2 tsp turmeric powder
1 tablespoon of curd.
1/4 cup whole wheat flour.
1/4 cup sorghum flour.
1/2 cup gram flour.
1 tsp oil
1/2 whole cumin seeds
1/4 tsp asafoetida
Salt to taste
Method :-
1.) Put all the ingredients in a bowl to make Karela Muthiya Dhokla.
2.) Add salt to taste, oil, turmeric powder, coriander seeds, and spicy bhukka, lemon.
Then knead soft dough with warm water.
3.) Oil the prepared dough and give it a cylindrical shape.
4.) Put water in a steamer or vessel and keep it for 5 minutes to boil.
5.) Spread oil on the dish (chopdi) then keep muthiya on it covered for 15 minutes.
6.) Cut the prepared dhokla into rounds.
7.) Now heat oil in a wok...after heat add rai, asafoetida, sweet neem, and sesame seeds.
8.) Karela dhokla is ready.
Comments
Post a Comment