Posts

Showing posts from November, 2023

કારેલા નો ઓળો

Image
  By:   Dietician   ( Apex Diabetes Thyroid Hormone Clinic )   સામગ્રી  1/2 કિલો કારેલા 2 નંગ ઝીણી સમારેલી ડુંગળી  5-6 નંગ લસણની કળી,  3 નંગ ઝીણા સમારેલા લીલા મરચા,  1 ચમચી કોથમીર,  3 નંગ ટામેટા (સમારેલા)  1 ચમચી જીરૂ,  1/2 ચમચી રાઇ,  1/2 ચમચી હળદર પાવડર,  1 ચમચી ગરમ મસાલો,  1 ચમચી આમચૂર મસાલો,  1 ચમચી ધાણા પાવડર,  સ્વાદાનુસાર મીઠું,  જરૂરિયાત મુજબ પાણી  રેસીપી 1. સૌ પ્રથમ કારેલાને ધોઇ લો.   2. પછી કારેલાને વચ્ચેથી કટ લગાવીને તેને બીજ નીકાળી લો, પછી મીડીયમ આંચ પર પેનમાં  પાણી ગરમ કરવા મૂકો.   3. ત્યારબાદ તેમા ઉકળો આવતા જ કારેલા, હળદર અને મીઠું ઉમેરીને 5 મિનિટ સુધી ઉકળવા દો.  4. આમ કરવાથી કારેલાની કડવાશ ઓછી થઇ જશે. ત્યારપછી તેને ગળણીથી ગાળીને તેનું પાણી  નીકાળી લો અને સૂકવી લો.   5. કારેલાનું પાણી સૂકાઇ જાય એટલે તેમા ગેસ પર મૂકી 1-2 મિનિટ શેકી લો. આમ કરવાથી  ભરથામાં સ્મોકી ફ્લેવર આવશે.  6. ત્યારબાદ એક કઢાઇમાં તેલ ગરમ કરી લો. તેમા રાઇ અને જીરૂ ઉમેરો, તે બાદ તેમ...