વર્મિસેલી ઉપમા.... / vermicelli upma
By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic) સામગ્રી :- ૧ કપ વર્મીસેલી / સેવાઈ 1 કપ પાણી ૩ મોટી ચમચી લીલા વટાણા/ ૧ ટામેટા સમારેલ ૩ મોટી ચમચી બેલ પેપર્સ/કેપ્સિકમ/શિમલા મિર્ચ સમારેલા ૩/૪ નાની ચમચી આદુ/ સમારેલ ૧.૫ નાની ચમચી લીંબુનો રસ ૧ નાની ચમચી મીઠું/નમક ૧/૨ નાની ચમચી લાલ મરચાંનો પાવડર ૧-૨ નાની ચમચી હળદર/ ૧.૫ મોટી ચમચી રાંધવાનું તેલ ૧ નાની ચમચી રાઈના દાણા ૧ નાની ચમચી કાળી અડદની દાળ ૧ મોટી ચમચી કાજુ સમારેલા 8 /કડી પત્તા રેસીપી :- એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ, અડદની દાળ/ અને કાજુ મેળવી મધ્યમ તાપ પર સાંતળી લો. રાઇ તતડવા માંડે કે તરત જ તેમાં સમારેલું લીલું મરચું અને વર્મીસેલી તરત જ મેળવી ધીમા તાપ પર સાંતળી લો. જ્યાં સુધી તે સરસ સોનેરી રંગમાં ફેરવાય નહીં ત્યાં સુધી વર્મીસેલીને કાંટાથી હલાવતા રહો. આ પેનમાં કરી પાંદડા અને બાફેલા વટાણા ઉમેરો અને થોડી સેકંડ માટે સાંતળો. તેમાં મીઠું, હળદર, મરચાંનો પાવડર, સમારેલા ટામેટાં અને આદુ ઉમેરીને મિક્સ કરી લો. હવે તેમાં એક કપ પાણી ઉમેરો (૧ ...