દહીં-ચણા પ્રોટીન સલાડ //Curd Chana Protein Bowl)
BY DIETICIAN RIZALA KALYANI દહીં-ચણા પ્રોટીન સલાડ (Curd Chana Protein Bowl) 📝 સામગ્રી ઉકાળેલા કાળા ચણા – 1 કપ લો-ફેટ દહીં – ½ કપ કાકડી – ½ કપ જીરૂ પાઉડર – ½ ચમચી મીઠું + કાળો મીઠું લીંબુનો રસ 👩🍳 બનાવવાની રીત 🫘 Step 1: ચણા તૈયાર કરો 5 ચણાને ઉકાળી ને તૈયાર રાખો. 🔪 Step 2: શાક ઉમેરો 6 કાકડી ઉમેરો. 🥣 Step 3: દહીં મિક્સ કરો 6 દહીં ઉમેરો અને મિક્સ કરો. 🧂 Step 4: મસાલા 5 મસાલા અને લીંબુ ઉમેરો. 🍽️ Step 5: સર્વ 7 ઠંડું સર્વ કરો.