દહીં-ચણા પ્રોટીન સલાડ //Curd Chana Protein Bowl)
BY DIETICIAN RIZALA KALYANI
દહીં-ચણા પ્રોટીન સલાડ (Curd Chana Protein Bowl)
📝 સામગ્રી
ઉકાળેલા કાળા ચણા – 1 કપ
લો-ફેટ દહીં – ½ કપ
કાકડી – ½ કપ
જીરૂ પાઉડર – ½ ચમચી
મીઠું + કાળો મીઠું
લીંબુનો રસ
👩🍳 બનાવવાની રીત
🫘 Step 1: ચણા તૈયાર કરો
ચણાને ઉકાળી ને તૈયાર રાખો.
🔪 Step 2: શાક ઉમેરો
કાકડી ઉમેરો.
🥣 Step 3: દહીં મિક્સ કરો
દહીં ઉમેરો અને મિક્સ કરો.
🧂 Step 4: મસાલા
મસાલા અને લીંબુ ઉમેરો.
🍽️ Step 5: સર્વ
ઠંડું સર્વ કરો.
🧾 Ingredients (2 servings)
-
1 cup boiled chickpeas (kabuli chana)
-
1 cup thick curd (dahi) (preferably homemade)
-
1 small onion (finely chopped)
-
1 small cucumber (chopped)
-
1 tomato (optional, deseeded)
-
1–2 green chilies (optional)
-
1 tbsp coriander leaves
-
½ tsp roasted cumin powder
-
Salt to taste
-
Black pepper (optional)
-
½ tsp chaat masala (optional)
-
Few drops lemon juice
👨🍳 Method
-
Take boiled chickpeas in a bowl.
-
Add chopped onion, cucumber, tomato, and green chili.
-
Add thick curd and mix well.
-
Sprinkle cumin powder, salt, pepper, and chaat masala.
-
Add lemon juice and mix.
-
Garnish with coriander leaves.

Comments
Post a Comment