ઓટ્સ અને રવા ના પીત્ઝા / Oats and rava pizzas

BY : DIETICIAN (APEX DIABETES THYROID HORMONE CLINIC) પ્રોટીન એને આર્યન મેળવવા માટે નુ સૌથી સારુ અને ઘરે બનાવેલ ફાસ્ટ ફૂડ. મોટા ભાગ ના લોકો બહાર ના ફાસ્ટ ફૂડ લેવાના પસંદ કરતા હોય છે. જેમા મેંદા નો ઉપયોગ થાય છે. જે સ્વાસ્થય માટે ખુબ નુક્શાનકારાક છે. ઓટ્સ અને રવા માંથી સારા પ્રમાણ માં આર્યન અને પ્રોટીન મળી રહે છે ... તેમજ શરીર માટે પણ હેલ્થી હોય છે. એમાં બધા વેજીટેબલ જેવા કે મકાઈ દાણા, કેપ્સીકમ, ટામેટાં, ઓલિવ, ઘરે બનાવેલ ટોમેટો સોસ, તેમજ ચીઝ વાપરી શકાય અને બાળકો ને વેજીટેબલ આપી શકાય છે.. ઓટ્સ એ ફાઈબર રીચ હોવાથી જમ્યા ની સંતુષ્ટિ કરાવે છે. તેમજ બાળકો ને અલગ રીતે બનાવીને આપવાથી તેવો ને આર્યન અને પ્રોટીન પણ મળી રહે છે ... સામગ્રી 1.) 1 કપ ક્વિક રોલિંગ ઓટ્સ 2.) 1/2 કપ સુજી/રવો 3.) 1 1/2 કપ દહીં 4.) 1/2 કપ પાણી 5.) 2 મોટી ચમચી ઓરેગાનો 6.) 1 મોટી ચમચી લાલ મરચાંના ફ્લેક્સ 7.) 1/2 કપ પીઝા સોસ (ઘરે બનાવેલું) 8.) 1 કપ સમારેલી ડુંગળી 9.) 1/2 કપ સમારેલું લીલું શિમલા મરચું 10.) 1/4 કપ બાફેલી મીઠી મકાઇ ૧૧.) ૧/૨ કપ ખમણેલું ચીઝ (વૈકલ્પિક) 12.) 1 મોટી ચમચી ઓલિવ ઓઇલ (વૈકલ્પિક) 13.) સ્વાદ અ...