એન્ટિઓક્સિડેન્ટ થી સમૃદ્ધ સૂપ // Antioxidant rich soup
By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic) સામગ્રી : ૫ કપ પાણી ૧/૨ નાની ચમચી મીઠું સૂપ માટે: 3 નાની ચમચી તેલ ૧ ઇંચ આદુ ૪ કળી લસણ ૧/૨ ડુંગળી ૧ ગાજર ૧/૨ કેપ્સિકમ ૩ મોટી ચમચી સ્વીટ કોર્ન ૩ મોટી ચમચી કોબીજ ૧/૨ કપ કોર્નફ્લોર સ્લરી ૧/૨ નાની ચમચી મીઠું ૧ નાની ચમચી મરી :- બનાવવાની રીત 1.) એક કઢાઈમાં 1 ચમચો તેલ ગરમ કરો. 2.) તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખી સાંતળી લો. 3.) ત્યારબાદ તેમાં સમારેલા ડુંગળી, લસણની કટકી, ગાજરના ઝીણા ટુકડા, લીલી ડુંગળીના પાંદડા, કેપ્સીકમ, મકાઈના દાણા (બાફેલા) , કોબીજ નાખીને સાંતળો. પછી તેમાં પાણી નાખો. 4.) 2 મિનિટ ઉકાળ્યા પછી તેમાં મરી નો ભુક્કો નાખો. ત્યાર બાદ સ્વાદાનુસાર લીંબુ- મીઠું નાખો. હવે 15 થી 20 મિનિટ ઢાંકીને ઉકાળી લો. 5.) ત્યારબાદ તેમાં કોર્નફ્લોર સ્લરી (મકાઈ કે તપકીર નો લોટ માં પાણી નાખેલ પેસ્ટ ) ઉમેરો. અને થોડી વાર ઉકાળો. 6.) ત્યારબાદ છેલ્લે કોથમીર નાખી ગાર્નિશ કરો. 7.) તૈયાર છે જીંજર - ગર્લિક સૂપ છેલ્લે, શરદી, ખાંસી અને તાવથી રાહત મેળવવા માટ...