એન્ટિઓક્સિડેન્ટ થી સમૃદ્ધ સૂપ // Antioxidant rich soup

  By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic) 


સામગ્રી  :

૫ કપ પાણી

૧/૨ નાની ચમચી મીઠું

સૂપ માટે:

3 નાની ચમચી તેલ

૧ ઇંચ આદુ 

૪ કળી લસણ

૧/૨ ડુંગળી 

૧ ગાજર 

૧/૨ કેપ્સિકમ 

૩ મોટી ચમચી સ્વીટ કોર્ન

૩ મોટી ચમચી કોબીજ

૧/૨ કપ કોર્નફ્લોર સ્લરી

૧/૨ નાની ચમચી મીઠું

૧ નાની ચમચી મરી


:- બનાવવાની રીત

1.) એક કઢાઈમાં 1 ચમચો તેલ ગરમ કરો.

2.) તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખી સાંતળી લો.

3.) ત્યારબાદ તેમાં સમારેલા ડુંગળી, લસણની કટકી, ગાજરના ઝીણા ટુકડા, લીલી ડુંગળીના પાંદડા, કેપ્સીકમ,  મકાઈના દાણા (બાફેલા) , કોબીજ  નાખીને  સાંતળો. પછી તેમાં પાણી નાખો.

4.) 2 મિનિટ ઉકાળ્યા પછી તેમાં મરી નો ભુક્કો નાખો. ત્યાર બાદ સ્વાદાનુસાર લીંબુ- મીઠું નાખો.

      હવે 15 થી 20 મિનિટ ઢાંકીને ઉકાળી લો.

5.) ત્યારબાદ તેમાં કોર્નફ્લોર સ્લરી (મકાઈ કે તપકીર નો લોટ માં પાણી નાખેલ પેસ્ટ ) ઉમેરો. અને થોડી વાર ઉકાળો. 

6.) ત્યારબાદ છેલ્લે કોથમીર નાખી ગાર્નિશ કરો.

7.) તૈયાર છે જીંજર - ગર્લિક સૂપ

છેલ્લે, શરદી, ખાંસી અને તાવથી રાહત મેળવવા માટે આદુ લસણના સૂપનો આનંદ માણો.




    • Ingredients of  soup :-
    • 5 cup water
    • ½ tsp salt
    • 3 tsp oil
    • 1 inch ginger 
    • 4 clove garlic
    • ½ onion 
    • 1 carrot 
    • ½ capsicum 
    • 3 tbsp sweet corn
    • 3 tbsp cabbage
    • ½ cup cornflour slurry
    • ½ tsp salt
    • 1 tsp pepper

    • How to make :-

    1.) Heat 1 teaspoon of oil in a pan.
    2.) Add ginger garlic paste to it and saute.
    3.) Then add chopped onions, garlic slices, fine pieces of carrots, green onion leaves, capsicum, corn seeds (boiled), cabbage and saute. Then add water to it.
    4.) After boiling for 2 minutes, add the chilli powder to it. After that add lemon-salt as per taste.
    Now cover and boil for 15 to 20 minutes.
    5.) Then add cornflour slurry (a paste watered in corn or tapkir flour). And boil for a while. 
    6.) Then finally add coriander and garnish.
    7.) Ginger is ready - Girlic Soup
    Finally, enjoy ginger garlic soup to get relief from cold, cough and fever.






Comments

Post a Comment

Popular posts from this blog

સ્પ્રાઉટ અપ્પમ.. / SPROUTS APPAM ....

લસણવાળી મઠ અને પાલકની ટીક્કી

કારેલા નો ઓળો