મલ્ટીગ્રેઈન ફ્રેન્કી // MULTIGRAIN FRANKI

By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic) સામગ્રી :- 2 ઘઉંની રોટલી , અર્ધ શેકેલી મેથી અને ફણગાવેલા મગના પૂરણ માટે ૧ કપ ઝીણી સમારેલી મેથી ૧ કપ ફણગાવેલા અને બાફેલા મગ ૧ ટીસ્પૂન તેલ ૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં ૧/૪ ટીસ્પૂન હળદર મીઠું , સ્વાદાનુસાર ૧ ટીસ્પૂન લીંબુનો રસ લસણ અને કાંદાના સ્પ્રેડ માટે ૧ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ ૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા કાંદા ૧/૨ કપ લૉ-ફેટ દહીં ૧ ટીસ્પૂન તેલ ૧/૨ ટીસ્પૂન જીરૂ ૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર એક ચપટીભર હીંગ મીઠું , સ્વાદાનુસાર બનાવવાની રીત :- લસણ અને કાંદાના સ્પ્રેડ માટે એક નાના ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લસણ અને કાંદાની મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી અથવા કાંદા હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળી લો. હવે સાંતળેલા લસણ અને કાંદા સાથે દહીં મિક્સ કરી લો. તે પછી તેમાં મરચાં પાવડર, હીંગ અને મીઠું મેળવી સારી રીતે મિ...