વેજ. ગ્રીન હેલ્થી કબાબ / VEG. GREEN HEALTHY KABAAB
By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic)
સામગ્રી :
કેપ્સિકમ - ૧/૨ કપ
બાફેલા વટાણા - ૧/૨ કપ
બાફેલી પાલક - ૧/૨ કપ
કોથમીર - ૧/૨ કપ
મરચાં - ૨/૩
ખમણેલું પનીર - ૧૫૦ ગ્રામ
પાઉડર ઓટ્સ - ૧/૨ કપ
મરી - 1 નાની ચમચી
ચિલી ફ્લેક્સ - 1 નાની ચમચી
તલ - 1 મોટી ચમચી
મીઠું - સ્વાદ મુજબ
સુજી - 1 કપ
ચાટ મસાલો - 1 નાની ચમચી
દહીં અને કોથમીર
પદ્ધતિ :-
- ખીરાને ૫/૧૦ મિનિટ સુધી રહેવા દો
- તે મુજબ મીઠું ઉમેરો કારણ કે ચાટ મસાલામાં પણ મીઠું હોય છે
- જો વધારે ખીરા માં એવું લાગે એટલે કે, શેઇપ સરખી રીતે નહિ થાય એવું લાગે તો સુજી (રવો) ઉમેરવો.
- ત્યારબાદ શેઈપ્ આપીને, એક પેન માં તેલ મૂકી શેકવું.
- જ્યાં સુધી બંને બાજુ સારી રીતે થઈ ન જાય અને કરકરા ન થઈ જાય ત્યાં સુધી ધીરજપૂર્વક ધીમા તાપે રાંધો.
- તૈયાર છે ગ્રીન હેલ્થી કબાબ દહીં અને કોથમીર નાખી પીરસવું...
Ingredients :
Capsicum - 1/2 cup
Boiled Peas - 1/2 cup
Boiled Spinach - 1/2 cup
Coriander - 1/2 cup
Chillies - 2/3
Grated Paneer - 150 gm
Powdered Oats - 1/2 cup
Pepper - 1 tsp
Chilly Flakes - 1 tsp
Sesame Seeds - 1 tbsp
Salt - as per taste
Suji - 1 cup
Chaat Masala - 1 tsp
Presentation - Hung Curd & CoriandeR
- Let the kheer sit for 5/10 minutes
- Add salt accordingly as the chaat masala also contains salt
- If it seems in more kheer, that is, if it seems that the shape will not be done in the same way, then add suji (rava).
- Then give a shape, put oil in a pan and fry it.
- Cook patiently on low heat until both sides are well done and crispy.
- Green healthy kebabs are ready to serve with curd and coriander.
Comments
Post a Comment