Makhana uttapam/મખાના ઉત્તપમ
BY DIETICIAN RIZALA KALYANI Makhana uttapam / મખાના ઉત્તપમ :- રેસીપી બનાવવા માટે 1- કપ મખાના ૧/૨ કપ રવો ,1- કપ પૌંઆ ૧/૨ કપ દહીં ૨-૩- કપ પાણી લીલા મરચાં આદું સમારેલી કોથમીર પસંદગી મુજબ સમારેલા શાકભાજી મીઠું હળદર 1- નાની ચમચી કોથમીરનો પાવડર ૧/૨ નાની ચમચી જીરું પાવડર શેકવા માટે 2-3 મોટી ચમચી તેલ અથવા માખણ.