/આમળા અને બીટરૂટનો જ્યુસ //AMLA &BEETROOT JUICE
BY DIETICIAN RIZALA KALYANI આમળા અને બીટરૂટનો જ્યુસ : જો તમે તમારું આયર્ન લેવલ વધારવા માંગો છો તો આ જ્યુસ લો જો તમારે ત્વચા સાફ કરવી હોય તો આ જ્યુસ પીવો જો તમે વજન ઓછું કરવા માંગો છો તો આ જ્યુસ પીવો અને બીજા ઘણા ફાયદાઓ પણ છે તો રાહ શેની જુઓ છો..... રેસિપી : ૨ અમલા ૧/૨ બીટરૂટ ૫-૬ ફુદીનાના પાન ચપટીભરનું કાળું મીઠું અને કાળા મરી ૧/૨ ગાજર અથવા ૧/૨ સફરજન તેને બ્લેન્ડ કરો અને એન્જોય કરો!!!!!!