/આમળા અને બીટરૂટનો જ્યુસ //AMLA &BEETROOT JUICE
BY DIETICIAN RIZALA KALYANI
આમળા અને બીટરૂટનો જ્યુસ :
- જો તમે તમારું આયર્ન લેવલ વધારવા માંગો છો તો આ જ્યુસ લો
- જો તમારે ત્વચા સાફ કરવી હોય તો આ જ્યુસ પીવો
- જો તમે વજન ઓછું કરવા માંગો છો તો આ જ્યુસ પીવો
- અને બીજા ઘણા ફાયદાઓ પણ છે
- તો રાહ શેની જુઓ છો.....
રેસિપી :
- ૨ અમલા
- ૧/૨ બીટરૂટ
- ૫-૬ ફુદીનાના પાન
- ચપટીભરનું કાળું મીઠું અને કાળા મરી
- ૧/૨ ગાજર અથવા ૧/૨ સફરજન
- તેને બ્લેન્ડ કરો અને એન્જોય કરો!!!!!!
AMLA &BEETROOT JUICE
IF YOU WANT TO INCREASE YOUR IRON LEVEL THEN TAKE THIS JUICE
IF YOU WANT TO GET CLEAR SKIN TAKE THIS JUICE
IF YOU WANT TO LOOSE WEIGHT TAKE THIS JUICE
AND AND MUCH MORE BENEFITS OF THIS JUICE
SO WHAT ARE U WAITING FOR.....
INGREDIENTS
- 2 AMLA
- 1/2 BEETROOT
- 5-6 MINT LEAVES
- PINCH OF BLACK SALT & BLACK PEPPER
- 1/2 CARROT OR 1/2 APPLE
- BLEND IT AND ENJOY!!!!!!!
Comments
Post a Comment