હૈદરાબાદી સિકમપુરી કબાબ
હૈદરાબાદી સિકમપુરી કબાબ By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic) સામગ્રી 2 કપ ચણા ની પલાળેલી દાળ 3 કાચા કેળા/બટેટા 1/4 કપ ખમણેલું પનીર 1 પાલક 2 ચમચી દૂધ નો પાઉડર કપ બાફેલા વટાણા 1 કેપ્સિકમ 1 ચમચી જીરૂ 1 આદુ નો ટુકડો 1 ચમચી આમચૂર પાઉડર 4 લીલા મરચા (ટેસ્ટ પ્રમાણે મીઠું સ્વાદાનુસાર નાખવા) બ્રેડ ક્રમ્બસ જરૂર મુજબ રેસિપી 1. સૌ પ્રથમ દાળ ને ૪/૫ કલાક પલાળી ને પાણી વગર વાટી લો. ત્યારબાદ પાલક ને ઉકળતા પાણી માં ચપટી મીઠું ઉમેરી ને 1 મિનિટ બાફી લો.વટાણાને પણ બાફી તેમાંથી પાણી નિતારી લો. 2. ત્યારબાદ કેપ્સિકમ ને જીણું જીણું સમારી લો.બધું ઠંડું થાય એટલે આદુ, મરચા, જીરું, પાલક, વટાણા વાટી લો. (પાણી બિલકુલ ન રહેવું જોઇએ.) 3. ત્યારબાદ પનીર ને ખમણી લેવું. કેળા/બટેટાને બાફી લો. તેને એક બાઉલમાં છુંદો કરી લો. 4. ત્યારબાદ દાળ ની પેસ્ટ,પાલક ની પેસ્ટ,કાળા/બટેટાની માવો,પનીર, મિલ્ક પાઉડર,જરૂર મુજબ બ્રેડનો ભુક્કો, મીઠું, આમચૂર પાઉડર, બધું હલકા હાથે મીક્સ કરી લો. અને થોડી વાર ફ્રીઝ માં મુકી દો.પછી તેના ...