ગાજર અને મગદાળ નું સૂપ / carrot moong dal soup

                   By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic) 



સામગ્રી :-

1 કપ બારીક સમારેલા ગાજર.

1/2 કપ લીલી મગની ની દાળ

1 ટી સ્પૂન તેલ

૪ થી ૫ કાળા મરી

૧/૨ કપ સમારેલા કાંદા

૨ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ

૧/૪ કપ સમારેલા ટામેટાં

૩/૪ કપ દૂધ લો ફેટ 

મીઠું સ્વાદાનુસાર

૧/૪ ટેબલસ્પૂન તાજો પીસેલી કાળા મરીનો ભુકો

૧ ટીસ્પૂન ઝીણા સમારેલા કાંદા


પદ્ધતિ :-

1.) ગાજર અને મગની દાળનું સૂપ બનાવવા માટે એક ઊંડા નોનસ્ટીક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં મરીના દાણા કાંદા અને લસણ ઉમેરો અને મધ્યમ તાપ પર એક થી બે મિનિટ સુધી સાતળી લો.

2.) ગાજર અને ટામેટા ઉમેરો સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર બે થી ત્રણ મિનિટ સુધી રાંધો.

3.) લીલી મગની દાળ અને ચાર કપ પાણી ઉમેરો અને 15 મિનિટ અથવા ગાજર નરમ થાય ત્યાં સુધી પકાવો.

4.) થોડું ઠંડુ થવા માટે બાજુ પર રાખો અને મિક્સરમાં પીસીને સ્મૂધ પ્યુરી બનાવો.

5.) પ્યુરીને પછી એક ઊંડા નોનસ્ટીક પેનમાં નાખો અને તેમાં દૂધ એક કપ પાણી મીઠું અને મરી ઉમેરો સારી રીતે મિક્સ કરો અને ઉકાળો.

(ફાવે તો લીંબુ નાખી શકો)

6.) ગાજર અને મગની દાળના સૂપ ને તરત જ લીલા કાંદા થી સજાવીને પીરસો.



Contents :-

1.) 1 cup finely chopped carrots.

2.) 1/2 cup green moong dal

3.) 1 tsp oil

4) 4 to 5 black peppers

5.) 1/2 cup chopped onions

6.) 2 tsp finely chopped garlic

7.) 1/4 cup chopped tomatoes

8.) 3/4 cup milk low fat 

9.) Salt as per taste

10.) 1/4 tbsp of freshly ground black pepper

11.) 1 tsp finely chopped onions


Method :-

1.) Heat oil in a deep nonstick pan to make carrot and moong dal soup and add the chilli seeds onion and garlic and sauté on a medium flame for one to two minutes.

2.) Add carrots and tomatoes Mix well and cook on medium heat for two to three minutes.

3.) Add the green moong dal and four cups of water and cook for 15 minutes or till the carrot softens.

4.) Set aside to cool a little and make a smooth puree by grinding it in a mixer.

5.) Pour the puree then into a deep nonstick pan and add a cup of milk water, salt and pepper, mix well and boil.

(You can add lemon if you want)

6.) Serve carrot and moong dal soup immediately garnished with green onions.

Comments

Popular posts from this blog

ગરમી સ્પેશિયલ પ્રોટીન રિચ શરબત , પળભરમાં થાક થઈ જાય છે ગાયબ,

જવ અને મગની દાળની ખીચડી