સ્ટીમ દહીં વડા / steam curd bhalla

                     By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic) 


સામગ્રી :-

૧ કપ મગની ફોતરાવાળી દાળ

૨ નંગ મરચા

૧/૪ આદું નો ટુકડો

સ્વાદાનુસાર સિંધવ મીઠું

૧/૪ મરી ના દાણા

૨ વાટકી દહીં

૧ વાટકી દાડમ દાણા

૧/૪ ચમચી સેકેલો જીરું પાવડર

આમલી ખજૂર ચટણી (ડાયાબિટીસ ના હોય તે ઉપયોગમાં લઈ શકે)  


પદ્ધતિ :-

૧.) મગની દાળને આખી રાત (૨-૩ કલાક) પલાળી રાખો. 

૨.) દળતી વખતે ૨ નંગ મરચી અને આદું અને સંચળ નાખીને કરકરૂ મિક્ષચર માં દળી લેવું.

૩.) દળેલા મિશ્રણને એક તપેલી માં લઈ ખુબ ફેટવું. થોડું ફુલયેલું થઈ જાય ત્યાં સુધી (જરૂર જણાય તો જ ખાવાનો સોડા નો ઉપયોગ કરવો.)

4.) સ્ટીમ ઢોકળા ના ઢોકળીયા માં નાની. નાની વાટકી માં ખીરું નાખી સ્ટીમ કરી લેવું.

5.) ૧ વાટકી દહીમાં થોડી સાકર ઉમેરી દહીં મિક્ષ કરી લેવું. 

(ડાયાબિટીક સુગર ફ્રી પાવડર ૧/૨ ચમચી નાખી શકે.)

6.) હવે તે મગદાળ ના ભ્લ્લાને એક પ્લેટ પર સર્વ કરવા.

7.) મગદાળના ભલ્લા ઉપર દહીં, દાડમ, કોથમીર, ચટણી નાખી સર્વ કરો.

તૈયાર છે સ્ટીમ દહીં ભલ્લા..


Material:-

1 cup moong dal

2 nong chilies

1/4 piece of ginger

Sindhav salt as per taste

1/4 chili seeds

2 cups yogurt

1 cup pomegranate seeds

1/4 tsp. baked cumin powder

Tamarind dates chutney (can be used without diabetes)  


Method :-

1.) Soak moong dal overnight (2-3 hours). 

2.) While sautéing, add 2 nong chillies and ginger and chana and sauté in a crispy mixture.

3.) Take the boiled mixture in a pan and boil it a lot. Until it becomes a little bloated (use food soda only if necessary.)

4.) Small in the dhokla of steam dhokla. Put kheer in a small bowl and steam it.

5.) Add some sugar to 1 bowl of curd and mix yogurt. 

(Diabetic sugar-free powder can add 1/2 tsp.)

6.) Now serve it on a plate of peanuts.

7.) Add curd, pomegranate, kothmir, chutney and serve on the lentils.

Steam dahi bhalla is ready..




Comments

Popular posts from this blog

સ્પ્રાઉટ અપ્પમ.. / SPROUTS APPAM ....

લસણવાળી મઠ અને પાલકની ટીક્કી

કારેલા નો ઓળો