પ્રોટીન & કૅલ્શિયમ રીચ સૂપ // Protein & Calcium Reach Soup


By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic) 


સામગ્રી :-

સૂપ 👇 માટેની સામગ્રી

૨ મોટી ચમચી તલનું તેલ

૧ મોટી ચમચી લસણ

૧ મોટી ચમચી આદુ

૧/૪ કપ ડુંગળી

૧ કપ મિશ્રિત શાકભાજી (લીલી ડુંગળી, મકાઈ, બ્રોકોલી, ગાજર, કેપ્સીકમ, વટાણા)

૨ ટેબલસ્પૂન રાગીનો લોટ

૩ કપ પાણી

૧ નાની ચમચી જીરાનો પાવડર

૧ નાની ચમચી મરીનો પાવડર

૧ નાની ચમચી મીઠું અથવા સ્વાદ પ્રમાણે

૧ મોટી ચમચી લીલી ડુંગળી

લીંબુનો રસ


બનાવવાની રીત :-

1.એક કઢાઈમાં તેલ લ્યો, ગરમ થાય એટલે એમાં બધા શાકભાજી નાખીને સ્ટીમ (ચેડવવા) કરવું.

ત્યાર અલગ એક કઢાઈ માં તેલ મૂકી તેમાં લસણ, ડુંગળી, કેપ્સીકમ નાખી સતાળવું.

પછી તેમાં રાગીનો લોટ નાખી ને મિક્ષ કરવું, ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી નાખી ઉકાળવું, ૧-૨ ઉફાણ આવ્યા બાદ તેમાં અલગ સ્ટિમ કરેલા શાકભાજી નાખી ઉકાળવું.

ત્યાર બાદ ઉપરથી તીખાની ભૂક્કો, લીંબુ, સંચળ નાખવું. (ચિલી ફલેક્ષ, ઓરેગાનો પણ નાખી શકાય.) 

તૈયાર છે, હાઈ પ્રોટીન, કૅલ્શિયમ રિચ રાગી સૂપ...


Ingredients For Soup 👇

2 tablespoon sesame oil
1 tablespoon garlic
1 tablespoon ginger
1/4 Cup onion
1 Cup mixed vegetables (Green onions, corn, broccoli, carrots, capsicum, peas)
2 tablespoon ragi flour
3 Cup water
1 teaspoon cumin powder
1 teaspoon pepper powder
1 teaspoon salt or to taste
1 tablespoon spring onion
Lemon Juice

Method :-

Take oil in a pan, when it is hot, put all the vegetables in it and steam it.

Then put oil in a separate pan and add garlic, onions, capsicum to it and saute.

Then add ragi flour to it and mix it, then boil it by adding water as needed, after 1-2 boils, add separate steamed vegetables to it and boil it.

After that, add the tart husk, lemon, chana from the top. (Chile flax, oregano can also be added.) 

Ready, high protein, calcium rich ragi soup...




Comments

Popular posts from this blog

ગરમી સ્પેશિયલ પ્રોટીન રિચ શરબત , પળભરમાં થાક થઈ જાય છે ગાયબ,

જવ અને મગની દાળની ખીચડી