હેલ્થી (મિલેટ) કિન્વા ખીચડી / Healthy (millet) Kinwa Khichdi

 

 By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic) 



👇 સામગ્રી :-

૧/૩ કપ બ્રાઉન બાજરી

૧/૪ કપ પીળો મગ અને મસૂર

૧ મોટી ચમચી ઘી

૧/૨ મોટી ચમચી જીરું

૨ લાલ મરચાં

૨ લવિંગ

૧/૪ નાની ચમચી હીંગ

૧/૨ કપ સમારેલી ડુંગળી

૧ નાની ચમચી આદુ લસણની પેસ્ટ

૧/૨ કપ સમારેલા ટામેટા

૧ ૧/૪ નાની ચમચી મીઠું

૧ નાની ચમચી હળદર

૧ નાની ચમચી લાલ મરચું પાવડર

૧ કપ મિશ્ર શાકભાજી

૨ કપ પાણી

૧/૪ કપ સમારેલી તાજી કોથમીર

બનાવવાની રીત :-

1.) એક કૂકર માં તેલ મૂકી ગરમ થાય એટલે જીરું, અને લાલ સૂકું મરચું , બીજા ગરમ મસાલા નાખી સાતળવું.

2.) ત્યારબાદ ડુંગળી, ટામેટાં લસણ આદુ ની પેસ્ટ નાખી બદામી કલર થાય ત્યાં સુધી સાંતળવું.

3.) હવે બ્રાઉન મીલેટ/ કીનવા નાખી જરૂર મુજબ મીઠું, હળદર, મસાલા નાખી હલાવીને 2 ગ્લાસ પાણી નાખી,       3,4 વિસલ કરવી,

 4.) તૈયાર છે બ્રાઉન મીલેટ ખીચડી ...


Ingredients 👇

1/3 Cup brown millet
¼ cup yellow moong & masoor
1 tablespoon ghee
½ tablespoon cumin seeds
2 red chillies
2 cloves
¼ teaspoon asafoetida
½ cup chopped onion
1 teaspoon ginger garlic paste
½ cup chopped tomato
1 1/4 teaspoon salt
1 teaspoon turmeric powder
1 teaspoon red chili powder
1 cup mix vegetables
2 cup water
¼ cup chopped fresh coriander

Method :-

1.) Put oil in a cooker and heat it, so add cumin seeds, and red dry chillies, another hot spice and sauté.

2.) Then add the onion, tomato, garlic, ginger paste and saute till it turns brown in color.

3.) Now add brown millet / kinwa, add salt, turmeric, spices as needed and stir and add 2 glasses of water,  3,4 visals,

4.) The brown millet khichdi is ready.



Comments

Popular posts from this blog

સ્પ્રાઉટ અપ્પમ.. / SPROUTS APPAM ....

લસણવાળી મઠ અને પાલકની ટીક્કી

કારેલા નો ઓળો