ઉનાળા સ્પેશિયલ દૂધી અને ફૂદીના રાઈતો ની રેસીપી.....
By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic)
આ વિશિષ્ટ ગુણકારી મજેદાર રાઇતો ગરમીના દીવસોમાં પીરસવામાં આવશે ત્યારે અતિ મજેદાર લાગશે.
ઓછી કેલરીવાળી ખમણેલી દૂધી અને પીપરમેન્ટનો સ્વાદ આપતું ફૂદીનો આ રાઇતાને અનેરો બનાવે છે.
જો તમને દૂધ પ્રત્યે અભાવ હોય તો તમારી પ્રોટીન અને કેલ્શિયમની જરૂરીયાત પૂરી કરે એવા દરેક અંશ આ રાઇતામાં છે.
સામગ્રી :-
દૂધી અને ફૂદીનાનો રાઈતો ની રેસીપી બનાવવા માટે
૧ કપ ખમણેલી દૂધી
૧ કપ જેરી લીધેલી લો ફૅટ દહીં
૪ ટેબલસ્પૂન સમારેલો ફૂદીનો
૧/૪ ટીસ્પૂન શેકેલું જીરૂ
૧/૪ ટીસ્પૂન સંચળ
૧/૨ ટીસ્પૂન સાકર (OPTIONAL)
બનાવવાની રીત :-
- દૂધી અને ફૂદીનાનો રાઈતો ની રેસીપી બનાવવા માટે, દૂધીને ૪ થી ૫ મિનિટ સુધી બાફીને ઠંડી થવા બાજુ પર રાખો.
- એક બાઉલમાં બધી વસ્તુઓ સાથે બાફેલી દૂધી મેળવીને સારી રીતે રવઈથી વલોવીલો.
- આમ તૈયાર થયેલા રાઈતાને ઓછામાં ઓછું ૧/૨ ક્લાક રેફ્રીજરેટરમાં રાખી મૂકો.
- ઠંડું સીરસો.
These uniquely quality fun raitas will look extremely fun when served on hot days.
Low-calorie eaten milk and peppermint flavors make this raita a delight.
If you are deficient in milk then every part that meets your protein and calcium needs is in this raita.
Material:-
To make a recipe for milk and mint raito
1 cup of boiled milk
1 cup Low fat yogurt taken
4 tbsp chopped mint
1/4 tsp roasted cumin seeds
1/4 tsp of BLACK SALT
1/2 tsp sugar (OPTIONAL).
How to make:-
To make a recipe of doodhi and pudina no raito, keep the milk aside for 4 to 5 minutes to cool down.
In a bowl, get the boiled milk with all the ingredients and stir well.
Place the prepared raita in at least 1/2 of the chalk refrigerator.
Let's have a cold sire.
Comments
Post a Comment