મખાના આઈસ ક્રીમ // MAKHANA ICE CREAM

 BY DIETICIAN RIZALA  KALYANI 


સામગ્રી


1 વાટકી મખાના
1/2 કપ નમકારા બદામ
10-13 ખજૂર( ખજૂર ની જગ્યા એ સ્ટેવિયા અથવા મોન્ક ફ્રૂટ સ્વીટનર વાપરવું ) ડાયાબિટીસ વાળા લોકો માટે
1 કપ ગરમ દૂધ
1 કપ શુદ્ધ શીગળ ચોકેલેટ
કેચવાં માટે ચોકલેટ ચિપ્સ
બનાવાની રીત

સૌથી પેલા મખાના ડાર્ક ચૉકલૅટ પલાળેલ બદામ અને નવશેકું દૂધ અને પલાળેલ ખજૂર અથવા નોન કેલરી સ્વીટનર એડ કરીને બધું બ્લેન્ડ કરી લેવું પછી તે બ્લેન્ડ કરેલું મિક્સર ને એક કન્ટેનર માં નાખી ફ્રીઝ કરવું ૧૨ કલાક માટે ૧૨કલાક બાદ ICE CREAM ભરેલું કન્ટેનર ને કાઢી મનપસંદ ડ્રાયફ્રુટ એડ કરી એન્જોય કરો



1 bowl Makhana

1/2 cup soaked almonds

10-13 dates 

1 cup warm milk

1 cup sugar free dark chocolate

Handful chocolate chips


       First, blend the roasted almonds, dark chocolate-covered makhana, and soaked dates or non-calorie sweetener with milk. Then, pour the blended mixture into a container and freeze for 12 hours. After 12 hours, take out the container filled with ice cream, add your favorite dry fruits, and enjoy.
















Comments

Popular posts from this blog

ઘરમાં બનાવેલ કૅલ્શિયમથી સમૃદ્ધ પાવડર// HOME MADE CALCIUM RICH POWDER.

/આમળા અને બીટરૂટનો જ્યુસ //AMLA &BEETROOT JUICE