ગાજર–બીટ–આમળાંનું સૂપ// carrot beet & amla soup
BY DIETICIAN RIZALA KALYANI ગાજર–બીટ–આમળાંનું સૂપ ingrediant ગાજર – 1 Beetroot – ½ medium બીટ – અડધું Amla – 1 small આમળું – 1 Tomato – 1 medium ટામેટું – 1 Ginger – ½ inch આદુ – અડધો ઇંચ Garlic – 2 cloves લસણ – 2 કળી Cumin – ½ tsp જીરું – અડધી ચમચી Black pepper – ¼ tsp કાળા મરી – ¼ ચમચી Oil – 1 tsp તેલ – 1 ચમચી Water – 2 cups પાણી – 2 કપ Salt – to taste મીઠું – સ્વાદ મુજબ Lemon juice – optional લીંબુનો રસ – વૈકલ્પિક