સોયા ટિક્કા મસાલા// SOYA MASALA TIKKA
BY DIETICIAN RIZALA KALYANI
સોયા ટિક્કા મસાલા
સામગ્રી
- સોયાચન્ક્સ 50GM
- ટામેટા 2
- ડુંગળી 2
- કેપ્સિકમ 1
- કાજુ 5-6
- લીલી મરચી 2
- દહીં
- બધા મસાલા સ્વાદ મુજબ
સોયા ટિક્કા મસાલા રેસિપી
- સૌ પ્રથમ બાફેલા સોયા ચન્ક્સ ને મેરિનેટ કરવા એક બોલ માં દહીં લેવું તેમાં બધા મસાલા એડ કરવા
- ત્યારબાદ તેમાં બતાવ્યા મુજબ સુધારેલ ટામેટા ડુંગળી અને કેપ્સિકમ ઉમેરવા
- અને એને મિક્સ કરી ૧૫-૨૦ MIN રેસ્ટ આપવું
- એક પેન માં થોડું તેલ ગરમ કરી મેરિનેટ કરેલા સોયા ચુન્કસ ના મસાલા ને સાંતળી લેવા .
- ત્યારબાદ એક ગ્રેવી તૈયાર કરવા માટે ટામેટા અને કાજુ ની પ્યુરી બનાવી
- ત્યારબાદ પેન માં તેલ ગરમ થાય એટલે એમાં જીણી સમારેલી ડુંગળી જીરું લીલી મરચી નાખવી
- અને તેમાં તૈયાર કરેલી તમાટે ની પ્યુરી એડ કરવી અને તે ઉકળે એટલે તેમાં સાંતળેલા સોયા ચુન્કસ ઉમેરવા
- ત્યારબાદ તેને થોડું કૂક થવા દય કોથમીર ઉમેરી ગરમ સર્વ કરવું
INGREDIENTS
- Soyachanks 50g
- Tomatoes 2
- Onions 2
- Capsicum 1
- Cashews 5-6
- Green chilies 2
- yogurt
- All spices according to the taste
Soya Tikka Masala Recipe
First of all take curd in a ball to marinate the boiled soy chunks to add all the spices to itThen add the modified tomato onions and capsicum as shown in it
And mix it and give 15-20 MIN rest
Heat some oil in a pan and saute the marinated soya chunks masala.
Then made a puree of tomatoes and cashewnuts to prepare a gravy
After that, when the oil is heated in the pan, add the cumin seeds and green chillies to it.
And add the prepared puree to it and add the sautéed soya chunks to it as it boils.
Then add the daya coriander to cook it a little and serve it hot.
Comments
Post a Comment