Boiled Chana Flaxseed Salad //બાફેલા ચણા અને અળસીનું સલાડ

 

 BY DIETICIAN RIZALA KALYANI 


બાફેલા ચણા અને અળસીનું સલાડ



સામગ્રી : 

- ૧ કપ બાફેલા કાબુલી ચણા
- કાકડી - ટામેટાં - કેપ્સિકમ - કોથમીર - ૧ ચમચી ફુદીનાની ચટણી - લીંબુનો રસ - ૧ મોટી ચમચી અળસીના બીનો પાવડર

રીત :

  • બધી સામગ્રીને એકસાથે લો,તેમાં ફુદીનાની ચટણી અને લીંબુનો રસ ઉમેરો,અને પીરસતા પહેલા તેમાં અળસીના બીનો પાવડર ભેળવીને મિક્સ કરો.

                   Boiled Chickpea and Flaxseed Salad




Ingredients :

  • 1 cup boiled chickpeas
  • Cucumber
  • Tomatoes
  • Capsicum
  • Coriander
  • 1 tsp mint chutney
  • Lemon juice
  • 1 tbsp ground flaxseed powder

Method :
Combine all ingredients, drizzle mint chutney and lemon juice, then mix in ground flaxseed powder before serving.




Comments

Popular posts from this blog

મિક્સ વેજિટેબલે સલાડ // MIX veg salad

દહીં-ચણા પ્રોટીન સલાડ //Curd Chana Protein Bowl)