ROASTED CHANA CHAAT // શેકેલા દાળિયાની ચાટ

 

 BY DIETICIAN RIZALA KALYANI

શેકેલા દાળિયાની ચાટ





સામગ્રી:

  • ½ કપ  દાળિયા 
  • ¼ કપ  શકેલા સીંગદાણા 
  • ¼ કપ  ડુંગરી જીણી સમારેલી 
  • ¼ કપ  ટમેટું જીણું સમારેલું 
  • ¼ કપ  કાકડી જીણી સમારેલી 
  • 1 લીલું મરચું જીણું સમારેલું 
  • ¼ ટીસ્પૂન સેકેલું જીરું પાવડર 
  • ½-1 ટીસ્પૂન ચાટ મસાલા 
  • મીઠું અને મરી પાવડર તો સ્વાદ મુજબ ઉમેરવું 
  • 1 ટીસ્પૂન લીંબુ નો રસ 
  • 2 ટેબલસ્પૂન કોથમીર જીણી સમારેલી 
  • 2 ટેબલસ્પૂન દાડમ 

રીત:

  • એક મોટા મિક્સિંગ બાઉલમાં શેકેલા દાળિયા  , શેકેલી મગફળી, ડુંગળી, ટામેટાં, કાકડી, લીલાં મરચાં અને મસાલા (જેમ કે શેકેલા જીરાનો પાવડર, ચાટ મસાલો અને મીઠું કે સંચળ) તેમજ લીંબુનો રસ, કોથમીર અને દાડમના દાણા ઉમેરો.
  • બધી ​​સામગ્રીને હળવા હાથે મિક્સ કરો. ઉપરથી વધારાની કોથમીર અને દાડમના દાણા ઉમેરીને સજાવો અને તરત જ પીરસો.


ROASTED CHANA CHAAT






Ingredients:

  • ½ cup roasted chana
  • ¼ cup roasted peanuts
  • ¼ cup onion finely chopped
  • ¼ cup tomato finely chopped
  • ¼ cup cucumber diced
  • 1 green chili finelly chopped
  • ¼ teaspoon roasted cumin powder
  • ½-1 teaspoon chaat masala
  • salt, pepper according to taste
  • 1 teaspoon lemon juice
  • 2 tablespoons coriander leaves finely chopped
  • 2 tablespoons pomegrante

Method:

  • In a large mixing bowl, add roasted chana, roasted peanuts, onion, tomatoes, cucumber, green chili, spices such as roasted cumin powder, chaat masala, salt, salt (or black salt), lime juice, coriander leaves, and pomegranate seeds.
  • Toss gently to combine. Garnish with more coriander leaves and pomegranate seeds, and serve immediately.
           

          

Comments

Post a Comment

Popular posts from this blog

દહીં-ચણા પ્રોટીન સલાડ //Curd Chana Protein Bowl)

Dahi Tadka Chia Seeds//દહીં તડકા ચિયા સીડ