બીટરૂટનું રાયતું // BEETROOT RAITA

                                                      

      BY DIETICIAN RIZALA KALYANI

બીટરૂટનું રાયતું


સામગ્રી:

  • ૨ કપ દહીં
  • ૧ મધ્યમ કદનું બીટરૂટ, છીણેલું
  • ૧ ગાજર, છીણેલું
  • ૧ મધ્યમ કદની ડુંગળી, ઝીણી સમારેલી
  • ૧ નાના કદનું કેપ્સિકમ, ઝીણું સમારેલું
  • ૧ ચમચી શેકેલા જીરાનો પાવડર
  • સ્વાદાનુસાર મીઠું

રીત:

  • શાકભાજીને પાણીથી સારી રીતે ધોઈ લો. ત્યારબાદ તેની છાલ ઉતારી લો. 
  • ૧ બીટરૂટ અને ૧ ગાજરને છીણી લો.
  • ૧ ડુંગળી અને ૧ કેપ્સિકમને ઝીણા સમારી લો.
  • એક વાટકામાં ૨ કપ દહીંને એકરસ  થાય ત્યાં સુધી ફીણી લો.
  • ઝીણા સમારેલાં ડુંગળી અને કેપ્સિકમ ઉમેરો.
  • છીણેલું બીટ અને છીણેલું ગાજર ઉમેરો.
  • શાકભાજીને દહીં સાથે મિક્સ કરો.
  •  તેમાં ૧ ચમચી શેકેલા જીરાનો પાવડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો.
  • થોડા સમારેલા કોથમીર  સજાવો.

Beetroot Raita



Ingredients:

  • 2 cups yogurt
  • 1 medium-sized beetroot, grated
  • 1 carrot, grated
  • 1 medium-sized onion, finely chopped
  • 1 small-sized capsicum, finely chopped
  • 1 teaspoon roasted cumin powder
  • Salt to taste

Method:

  • Wash the vegetables thoroughly with water then, peel them.
  • Grate 1 beetroot and 1 carrot.
  • Finely chop 1 onion and 1 capsicum.
  • In a bowl, whisk 2 cups of yogurt until smooth.
  • Add the finely chopped onion and capsicum.
  • Add the grated beetroot and carrot.
  • Mix the vegetables with the yogurt.
  • Add 1 teaspoon of roasted cumin powder and salt to taste.
  • Garnish with some chopped coriander leaves.   


                                        

Comments

Popular posts from this blog

દહીં-ચણા પ્રોટીન સલાડ //Curd Chana Protein Bowl)

Dahi Tadka Chia Seeds//દહીં તડકા ચિયા સીડ